Cote D’ivoire & Andorra

હમણાં બે ક્લાયન્ટએ મેલ કર્યા અને પ્રોજેક્ટ માટે ઇન્ક્વાયરી કરી. એ કયા દેશ માંથી આવે છે એ શોધતા નામ મળ્યું “Cote D’ivoire” અને “Andorra”.
બોલો સાંભળ્યું છે આ દેશનું નામ?
હું જે ભૂગોળ શીખ્યો હતો એમાં તો આ નામનો કોઈ દેશ નહોતો 🙂 . થોડી શોધખોળ કરતા ખબર પડી એક આફ્રિકામાં છે અને એક યુરોપમાં.
જોઈએ હવે ક્યારે પાસપોર્ટ બનાવવામાં આવે છે અને મોટા મોટા દેશો સાથે ક્યારેક આવા નાનકડા દેશમાં ફરવા જવાય છે ?