આજ ની કવિતા 

આજની કવિતા …

હવે કોઈ એમ ના પૂછતાં કે આ કવિતા કોણ છે ?

હા ભાઈ, હમણાં થી થોડું લખવાનું ફરીથી ચાલુ કર્યું છે. કોલેજમાં લખતો એવું ધારદાર તો નહીં પણ કંઈક લખી કાઢીએ છીએ.

સારા-વાના રહ્યા તો થોડા સમયમાં એક પુસ્તક પ્રકાશિત થશે ☺