Happy Birthday To Me

જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા અનુરાગ ભાઈ ! તમને મળ્યે ઘણો વખત થઇ ગયો, આશા રાખીયે કે જલ્દી મળિયે અને મજા કરીયે 🙂

હા, મને મારી જાત ને મળિયે ઘણો સમય થઇ ગયો છે, પહેલા હું મારી જાત સાથે ઘણી વાતો કરતો પણ હવે તો એ સમય મળતો જ નથી. જાત સાથે વાતો કરવાનો એક ફાયદો કે જે વાત કરવી હોય એ કરાય, વાતો WikiLeaks થવાનો ભય નહિ, કોઈને ખોટું લાગવાનો ભય નહિ, કઈ અજુગતું થવાનો ભય નહિ…

ગયા વર્ષે ઘણું વિચાર્યું હતું કે આવતા નવીન વર્ષમાં આ કરીશું અને આ નહિ કરીયે. જેમાંથી ઘણું બધું પાળી શકાયું નથી (જેના માટે સંસ્થા દુઃખી છે, પણ કશું થાય એમ નથી 🙂 )

ચાલો હવે મળીયે આવતા વર્ષે 🙂

જન્મ દિવસે મારા 2 પ્રિય ફોટા…

 

 

fb_img_1480500990687 img-20161201-wa0014