કોકુના કેટલાક ફોટા

આ ફોટા કોણે પાડ્યા છે એતો પહેલા ફોટામાં શરમાતા કોકુને જોઇને સમજી જવું કે એ એની ગર્લફ્રેન્ડ એ પડ્યા છે (હાસ્તો વળી બાપ કરતા બેટા સવાયા હોય, ક્યાંક તો એ ભાઈ એ બતાવવું પડશે કે એ સવાયો છે) !
એક પોસ્ટ લખવા માટે થોડી શોધખોળ કરી રહ્યો હતો ને એમાં આ ફોટા મળી આવ્યા. તો થયું ચાલો  કંઈક લખી દઈએ.
ફોટોસ જોઇને બસ એમ થાય કે બસ જોયા જ કરું 🙂
155779_162564813781695_3830561_n
76313_162563710448472_7962224_n
73953_162563613781815_1001727_n