શું તમારે પોતાનો બ્લોગ બનાવવો છે?

શું તમારે પોતાનો બ્લોગ બનાવવો છે?
શું તમારે પોતાનો બ્લોગ બનાવવો છે? હા, પણ તમને ખબર નથી કે એ કેવી રીતે થશે? તો તમે જરૂર થી આ પેજ પર કમેન્ટ કરી મને જાણ કરશો.
હું તમને મારાથી બનતી બધી મદદ કરીશ 🙂

 

86 thoughts on “શું તમારે પોતાનો બ્લોગ બનાવવો છે?

  1. રઆપ શબ્દોનાસર્જન પર આવ્યા માટે ખુબ આભાર
    આપ અમારા બ્લોગ પર કશુક લખી મોકલશો તો આનંદ થશે ,
    અને બ્લોગ માટે જરૂર આપની મદદ જોઈએ છે
    ફોન નંબર આપશો તો વાતો કરશું

  2. આ પહેલા મારી એક વેબસાઈટ હતી http://www.raghuvansi-education.com જે મેં હમણાં બંધ કરી જેમાં હું એજ્યુકેશન ને લગતી તમામ માહિતી, બુક્સ વીડીયો લેકચર ની link ફ્રી માં મુકેલ હતી અને easy downloadable રાખેલ હતું હવે મારે બ્લોગ બનાવવો છે મારું e-mail i.d. raghuvansi4374@yahoo.com છે મને બ્લોગીંગ બનાવવાની કોઈ સમજ નથી મેં બે ત્રણ વખત પ્રયત્ન કરેલ પણ ધારી સફળતા નહિ મળતા મૂકી દીધેલ.

  3. નાં ભાઈ નાં મારોતો પોતાનો બ્લોગ છેજ પણ એક બીજો બ્લોગ છે . એ બ્લોગની બધાને ખબર પડી જાય એ મને શીખવો . એ મારા બ્લોગ ની લિંક www. leah&aataai.wordpress.com જો આ મારા બ્લોગ વિષે બધા જાણે તો હું એમાં પણ સ્પેશીયલ બાબતો હું ઇંગ્લીશમાં પણ લખતો જાઉં .

  4. અનુરાગ ભાઈ
    મેં મારો બ્લોગ બનાવેલ છે પરંતુ તેમાં નવું પેજ તેમજ નવી ફાઈલ જેમ કે વલ્ડ ફોટો પો ડી ફ ફાઈલ કઈ રેતે એડ કરવી મને મદદ કારસો અભાર

  5. પ્રિય અનુરાગ ભાઈ
    આતાવાણી સિવાયનો મારો બીજો બ્લોગ છે એની બધા બ્લોગર ને કેવીરીતે ખબર પડી જાય ? કેમકે કોઈ વખત હું એમાં પણ લખવાનો છું ,

  6. અનુરાગ સાહેબ, બ્લોગ બનાવવાનો વિચાર તો ઘણો આવે છે, પણ શરૂઆત કઈ રીતે કરવી?, ગુજરાતીમાં લખાય કે નહિ? પોસ્ટની સાઈઝ કેટલી રખાય? અને મુખ્ય એ કે કેવી રીતે તેને લોકોને તેના સુધી પહોંચતા કરાય?? વગેરે વગેરે………..તો મદદ કરવા વિનંતી………..

  7. મને મારો બ્લોગ સુંદર બનાવવો છે. જુનાં લેખને વર્તમાન પોસ્ટમાં કેવી રીતે લીંક દ્વારા મુકવી એ શીખવું છે, ફોટો ની સાથે અસરકારક પોસ્ટ કેવી રીતે મુકવી એ પણ શીખવું છે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s