માણસ જેવું પ્રાણી

આજે એક ભણેલા-ગણેલા, શભ્ય અને બુદ્ધિમાન જેવા દેખાતા કાકા ઓફિસમાં આવ્યા અને મારા એક મિત્ર ચિરાગ જોડે સંવાદ કરવા લાગ્યા.
કાકા : અહિયાં ફલાણા ભાઈની એક ઓફીસ આવેલી છે, મને નંબર ખબર નથી.
ચિરાગ: ના, અમને ખ્યાલ નથી.  તમે સિક્યોરીટી વાળા ને પૂછો.
કાકા : હા તો સિક્યોરીટી વાળા ને પૂછોને એ કહેશે તમને.
ચિરાગ: અમારી પાસે નંબર નથી સિક્યોરીટી વાળાનો. તમે નીચે જઈને પૂછી લો.
કાકા : મારે 2 માળ નીચે જવું પડશે એના માટે. તમે પૂછી આવોને !!!!!!!
ચિરાગ: (મનમાં) #$%#@$@&^%^*$^%$%
એટલામાં બીજા મિત્ર શ્રેય એ ત્યાં પહોચીને કાકાને સમજાવ્યા ને કાઢ્યા બહાર 🙂
મને એમ થાય કે આ કાકાને કઈ ગાળો આપવી? એ લોકો બી આપણાને ગાળો આપે કે કાકાને અમારી કેટેગરીમાં ના મુકો 😀

મારું 2014

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 12,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 4 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.