મને ગમતી વસ્તુઓ

મારી થોડીક ઇચ્છાઓ અહી લખી છે. બીજી પણ છે જે સમય આવતે ઉમેરાતી જશે..

  • એક જોરદાર મોટી મ્યુઝીક સીસ્ટમ વાળો અલાયદો રૂમ.
  • કોકું સાથે નિયમિત જોગીંગ.
  • શહેરથી દુર એકાંતમાં એક નાનો બંગલો.
  • શહેરમાં એક આલીશાન બંગલો.
  • કોઈ એક વિદેશી ભાષાનું જ્ઞાન – આમ તો ફ્રેંચ અને જર્મન બંને શીખવી છે. જોઈએ ક્યારે કોનો મેળ પડે છે.
  • નિશાળના જુના દોસ્તો સાથે મુલાકાત – શોધું છું પણ કોઈ મળતા જ નથી. આભાર ફેસબુકનો કે થોડા તો મળ્યા છે.
  • પોતાની માલિકીની એક હાથીછાપ મસમોટી કાર (SUV) .
  • પોતાનો બિઝનેસ.
  • એક કબાટ જેમાં જાતજાત ના વિજેટ્સ નો સંગ્રહ હશે – આની શરૂઆત તો થઇ ગયી છે.
  • કુટુંબ સાથે વિદેશ પ્રવાસ – ઓસ્ટ્રિયા, સ્વીત્ઝર્લેન્ડ, ફ્રાંસ, ઓસ્ટ્રેલીયા, દુબઈ, અમેરિકા, બ્રાઝીલ જેવા કેટલાક દેશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s