​કોફી, પ્રેમ અને હું

​આજે કામથી ​ઓફિસથી બહાર ગયો ત્યારે ઓફિસની બાજુવાળા કોફીશોપ માં એક છોકરો છોકરી બેઠા હતા. એવું કઈ ખાસ ના હતું એમનામાં, કેમકે એવા તો ઘણા બધા યુગલો અહીંયા રોજ બેસતા હોય છે અને કોફી પીવે અને વાતો કરતા હોય છે.

મારુ કામ પતાવી ઓફિસ બંધ કરી પાછો આવ્યો તો બરાબર એજ સમયે એ બંને બહાર આવ્યા. બંનેના ચેહરા ગજબના પ્રફુલ્લિત હતા. એક ગજબની માસુમિયત હતી બંનેના ચેહરામાં. છોકરો લંબાઈમાં લગભગ 6 ફૂટ જેટલો લાંબો હશે અને છોકરી એનાથી લગભગ 1 ફૂટ નાની હતી અને એકદમ લાંબા વાળ જે એના ચહેરા પર આવી જતા હતા.

હું એક કામ હતું એટલે મારુ બાઈક બાજુમાં ઉભું રાખી ત્યાં ઉભો હતો. એ બંને સ્કૂલમાં ભણતા હોય એવા લગતા હતા. કોફી શોપ માંથી નીકળી એ બંને ચાલતા નિકળી ગયા. છોકરી શાંતિથી ચાલી રહી હતી જયારે છોકરો રીતસરનો નાચી રહ્યો હતો, કૂદી રહ્યો હતો અને બંને કંઈક વાતો કરતા કરતા, હસતા જઈ રહ્યા હતા. હું બસ ઉભો ઉભો એમને જતા જોઈ રહ્યો.

બંને ગળાડૂબ પ્રેમમાં હશે, માત્ર મિત્રતા હશે, સ્કૂલના મિત્રો હશે, પહેલી વાર આમ આવ્યા હશે જેવા ઘણા વિચારો મારા મનમાં તરવા લાગ્યા. બંને જુવાનિયાઓને જોઈને હું પણ થોડા સમય માટે જુવાન થઇ ગયો. બંને જણા કંઈક ગજબની ઉર્જા મને આપતા ગયા.
GOD Bless them !

Advice from a judge who handled family dispute courts

​અત્યાર સુધીની સહુથી કાતિલ ઠોકાઠોક ​પ્રકાશિત કરતા અમને ઘણો આનંદ થાય છે. મારા મોટા ભાઈએ મોકલ્યું હતું અને કીધું હતું કે પાપાને  ના બતાવતો આ 🙂

તો પણ અમે તો પ્રકાશિત કર્યું છે. કેમકે, એક તો પાપાના ફોનમાં ઇન્ટરનેટ નથી ને બીજું કે એમને આવું વાંચવામાં રસ નથી. એમનું જ્ઞાન અને જીવન આનાથી ઘણું આગળ અને ઉમદા છે.

તો વાંચો અને સત્યની અનુભૂતિ કરો. બળે નહી તો મારા બ્લોગનું નામ બદલી કાઢીશ.
1.Don’t encourage your son and his wife to stay under same roof with you. Best to suggest them to move out, even to the extent of renting a house. It’s their problem to find a separate home.

More the distance between you and your children’s families, the better is the relationship with your in laws

2.Treat your son’s wife as his wife, not as your own daughter, maybe just treat her as a friend. Your son would always be your Junior but, if you think that his wife is of the same rank and if you ever scolded her, she would remember it for life.
In real life, only her own mother and not u will b viewed as a person qualified to scold or correct her.

3.Whatever habits or characters your son’s wife has is not your problem at all, it is your son’s problem. It isn’t your problem as he is an adult already

4.Even when living together, make each others businesses clear, don’t do their laundry, don’t cook for them and don’t baby sit their children. Unless, of course, there is a special request by your son’s wife and you feel that you’re capable and don’t expect anything in return.
Most importantly, you shouldn’t worry about your son’s family problems. Let them settle themselves

5.Pretend to b blind and deaf when your son and his wife are quarrelling. It’s normal that the young couple do not like their parents to b involved in the dispute between husband and wife.

6.Your grandchildren totally belong to your son and his wife. However they want to raise their children, it is up to them. The credit or blame would be on them.

7.Your son’s wife need not necessarily respect and serve you. It is the son’s duty. You should have taught your son to be a better person so that you and your son’s wife relationship could be better.

8.Do more planning for your own retirement, don’t rely on your children to take care of your retirement. You had already walked through most of your journey in life, there are still a lot of new things to learn through out the journey
It is your own interest that you enjoy your retirement years. Better if you could utilise & enjoy everything that you had saved before you die. Don’t let your wealth become worthless to you.

9.Grandchildren don’t belong to your family, they’re their parents precious gift

 

The above message is not only for you, please share it with your friends, parents, in-law, uncles, auntie, husband or wife to find peace & progress in life.