થોડું ઓછું તેલ નાખ

રોજની જેમ આજે સવારે સામર્થ્ય સ્કૂલે જવા તૈયાર થઇ રહ્યો હતો અને ટીઆએ માથામાં તેલ ચોળ્યું તો એ એકદમ થી બોલ્યો, ટીના થોડું ઓછું તેલ નાખ. ખુશી કહેતી હતી કે કેટલું તેલ નાખે છે 🙂
મને એવું જોરદાર હસવું આવ્યું કે ના પૂછો… ટીના બોલી “સારું ” અને અમે બંને એકબીજા સામે જોઈને હસ્યાં…
નોંધ:
— ખુશી સ્કૂલમાં સામર્થ્યની બાજુમાં બેસે છે.
— વાર્તા પુરી 🙂