કાતિલ ઠોકાઠોક – 1

Who are we?
Humans

What do we want?
Pollution free country.

What do we do for that?
Hit like on ‘Say no to plastic’ page.

 

 

*કાતિલ ઠોકાઠોક = નેટ પર થી ખૂણા માંથી મળેલી વાક્યરચનાઓ. જે કદાચ તમને વિચારતા કરી દે.

 

વરસાદ અને હું

આજે સવારે ઉઠતાની સાથે જ ટીઆ એ સમાચાર આપ્યા કે વરસાદ પડી રહ્યો છે અને બધે પાણી ભરાઈ ગયા છે .  મેં તો પહેલા ઉઠીને ફોન જોયો અને 2 મિસકોલ. તૈયાર થઈને ઓફીસ ગયો તો ઓફિસમાં કોઈ નહિ. માત્ર હું અને બીજી 2 બેબલીઓ  આવી હતી. થોડી વાર માં ચિરાગ નો ફોન આવ્યોને ખબર પડીકે આજે ઓફિસમાં રજા  છે (ઓફીસ પહોચ્યા પછી મને આ સમાચાર મળ્યા 😀 ). 
પાછો ઘેર આવ્યો અને પછી જમ્યા. હજુ વરસાદ ચાલુ છે એટલે કોકું અકળાયો છે (!) …
નીચેનું ચિત્ર મારી ક્રિયા અભિવ્યક્ત કરે છે
mylappy
1. મ્યુઝીક એ પણ લેપટોપ માંથી હેડફોન માં વાયા બ્લુટુથ .
2. મ્યુઝીક મોડ – ડોલ્બી જેની કોઈ વિસાત નહિ
3. તાતા ફોટોન નેટ
4. મારો બ્લોગ
કાલે વાટ લાગવાની છે કેમ કે કામ તો કરવું પડે ને કમાવા 🙂