ટાર્ગેટ પુરા કરવા લખાયેલી પોસ્ટ

ટાર્ગેટ પુરા કરવા લખાયેલી પોસ્ટ 🙂
 1)
બેન્કર: સર જોઈ લે જો તમારા પૈસા.
હું: એમાં શું જોવાનું, વધારે તમે આપશો નહિ ને ઓછું ભગવાન આપશે નહિ.
બેન્કર: 😦
2)
સામર્થ્ય: ડેડી તમારા અક્ષર કેટલા ખરાબ છે.
હું: હું ભણતો હતો ત્યારે સારા હતા. હવે તો લખવાની ટેવ રહી નથી, બસ લોકોની સેલરીના ચેક માં સહી કરું છું 🙂
સામર્થ્ય: 

Advertisements