કોકું ના નામો

કોકું ના નામો
 1. સામર્થ્ય – સાચું નામ
 2. સામર્થ્યસિંહ રાઠોડ – પૂરું નામ
 3. સામર્થ્ય અનુરાગ રાઠોડ – પૂરેપૂરું નામ (જે એ સ્કૂલ માં બોલે છે)
 4. કોકું – દાદા એ પાડેલું નામ
 5. છોકું – ટીઆ અને મેં પાડેલું નામ
 6. એલુ – નાના એ પાડેલું નામ
 7. સેમ – સોસાયટીમાંના મિત્ર મનોજએ પાડેલું નામ. એના ઘરે બધા સેમ જ કહે. કુલ્લુ પણ સેમ જ કહે.
 8. સામુ – સ્કૂલની એક મેડમ બોલે છે :@
 9. ટાઈગર – જયારે અમે ૨ ઘડી ટાઇગર ટાઇગર રમીએ
 10. છીછું – મેં પાડેલું નામ 🙂
 11. ચિન્ટુ – મેં પાડેલું નામ જયારે હજુ એ જનમ્યો પણ ના હતો. મોટા ભાઈ અને બીજા ઘણા સગા-વહાલા આ નામ થી જ બોલાવે
 12. કાચબો – મેં અને કોકું એ પાડેલું નામ (કેમ કે કોકું ને ખબર છે કાચબો હોશિયાર હોય સસલો નહિ 🙂 )
 13. નાનકો – એક ઓળખીતા બહેને પાડેલું નામ
 14. શોન / ટીમી – જો તમે શોન ધ શીપ જોતા  તો તમને ખબર પડે
અને આવા બીજા તો ઘણા નામો આવતા રહેશે

2 thoughts on “કોકું ના નામો

  • આમાં 7 નંબર માં કુલ્લુ છે એ એની ગર્લફ્રેન્ડ જ છે :P.
   તમે કોકું ને ઓછો ના આંકો. એની ગર્લફ્રેન્ડ ને જોશો તો તમે મંત્રમુગ્ધ થઇ જશો એ નક્કી વાત છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s