કોકું નો ફોટો

આમ તો માત્ર કોકું નહિ પણ ટીઆ, ભાભી, મિસુ બધાનો ફોટો આવ્યો છે (મારો નથી કેમ કે હું ફોટો પાડતો ‘તો). આજના એટલે કે 24-11-2012 ના ગુજરાત સમાચારમાં પૂર્તિના પાનાંમાં કોકુંનો ફોટો આવી ગયો છે 🙂 સમજી સકાય એવી વાત છે કે એ ફોટો મુકનાર ભાઈએ ઈન્ટરનેટ માંથી ફોટો લઈને મૂકી દીધો છે. કોઈની પરવાનગી વગર. (મારે કશું બોલવું નથી આના માટે, ઠીક છે હવે. @#$$@#$@. નહિ તો પાછું પેલી 2 બોમ્બેની છોકરીયો જેવું થશે મારું પણ 🙂 )

પ્રયત્ન કર્યો પણ ઓનલાઈન કોઈ લીંક મળી નથી જેના થી બધાને બતાવી શકાય. એટલે હવે સ્કેન કરવું પડશે। જોઈએ હવે ટીઆને ક્યારે અને ક્યાંથી ખબર પડે છે 🙂

મૂળ ફોટો:

મૂળ પોસ્ટ જ્યાં ફોટો મુકવામાં આવ્યો હતો.

Advertisements