વેવ ગયું

ઘણા લોકો ગુગલ ને મોટો ખાં સમજે છે. એ જ કરે એ બેસ્ટ જ હોય ને કોઈ દિવસ ફેલ ના થાય.
પણ એવું નથી. ગુગલ તો આવી હજારો વસ્તુઓ કરે છે ને એમાં થી ૧૦-૨૦ % લોકો સારી રીતે વાપરે છે. થોડા સમય પહેલા નાના નાના ટેણીયા મેણીયા ને જોઈએ તો ઓરકુટ પર ચડી ગયા હોય.  થોડા મહિના પહેલા જ એ ઓરકુટ ની કબર ખોદાઈ ગઈ હતી. ગુગલ બઝ પણ બંધ થાય છે હવે.  આમ તો વેવ ને મરણ પથારી પર પડ્યે ઘણો સમય થઇ ગયો છે. પણ હવે એના ડોકટરો એ કહી દીધું કે ભાઈ લાંબુ નહિ ખેંચે.

જયારે વેવ ને બજાર માં લાવવા માં આવી રહ્યું હતું ત્યારે ગુગલ એવું કહેતું હતું કે આ વસ્તુ ઈન્ટરનેટ ની દુનિયા બદલી નાખશે.

નીચે નો મેલ ગુગલ વાળા એ કર્યો છે બધા વેવ યુસર્સ ને.

========================
Dear Wavers,

More than a year ago, we announced that Google Wave would no longer be developed as a separate product. At the time, we committed to maintaining the site at least through to the end of 2010. Today, we are sharing the specific dates for ending this maintenance period and shutting down Wave. As of January 31, 2012, all waves will be read-only, and the Wave service will be turned off on April 30, 2012. You will be able to continue exporting individual waves using the existing PDF export feature until the Google Wave service is turned off. We encourage you to export any important data before April 30, 2012.

If you would like to continue using Wave, there are a number of open source projects, including Apache Wave. There is also an open source project called Walkaround that includes an experimental feature that lets you import all your Waves from Google. This feature will also work until the Wave service is turned off on April 30, 2012.

For more details, please see our help center.

Yours sincerely,

The Wave Team

© 2011 Google Inc. 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043
You have received this mandatory email service announcement to update you about important changes to your Google Wave account.

http://mail.google.com/support/bin/answer.py?hl=en&ctx=mail&answer=1698228

એક જુનો પ્રાઈઝ્લેસ ફોટો

આજે અચાનક  મન થયું ને જુના ફોટા જોવા બેસી ગયો. ૨૦૦૯ નો એક ફોટો મળ્યો.

એક જુનો પ્રાઈઝ્લેસ ફોટો
એક જુનો પ્રાઈઝ્લેસ ફોટો