જનમાષ્ટમી

છેલ્લા 2-3 દિવસ થી બ્લોગમાં સારી એવી હિટ્સ આવતી હતી અને બધા “જનમાષ્ટમી” સર્ચ કરતા હતા અને મારા બ્લોગ પર પાછલી જનમાષ્ટમી ના પાનાઓ જોઇને જતા હતા (http://wp.me/pZ53g-hA). 
 
 જનમાષ્ટમી નિમિતે નેટ પર થી મળેલા થોડા ફોટા મુકું છું…
BvSu3l4CMAAP8i2
BvUCT-nCIAE6mW3
BvUcf4DCAAAOtC3