Dancer is ready to dance – 2

જૂની પોસ્ટ જેના થી આ નવી પોસ્ટ ચાલુ થશે.

આ કોઈ દબંગ-2, રાઝ-2,રેસ-2 જેવું નથી 🙂
આતો ઘણા લોકો એ પૂછ્યું હતું કે આ ભાઈ ડાન્સર કોણ છે? બીજું કોણ હોય મારો કોકું જ હોય ને :).
આમ તો નીચે ના ફોટા જોઇને તમને લાગશે કે આવું તો મારો છોકરો કે છોકરી પણ નાચે જ છે એના સ્કૂલ ના કાર્યક્રમમાં.
પણ ના આ કોકું ના સ્કૂલનો કાર્યક્રમ નથી. આતો કોકું બીજી સ્કૂલમાં કાર્યક્રમ કરવા માટે ગયો હતો. એના ડાન્સના સર એને લઇ ગયા હતા (હા આને એક જાત નો પ્રોફેસનલ ડાન્સનો કાર્યક્રમ કહી શકાય). 13 તારીખે સર મને મળ્યા હતા ત્યારે એમણે કીધું કે સામર્થ્યને બહુત બઢિયા ડાન્સ કિયા થા (તે કરે જ ને, છોકરો મારો છે તો).
ચાલો તમે મજા લો ને હું સુઈ જાઉં.
IMG_1952 IMG_1951 IMG_1950 IMG_1949 IMG_1948 IMG_1947 IMG_1946 IMG_1945 IMG_1944