અગડમ બગડમ

કોણ જાણે શુ થયું છે, પણ બ્લોગ બચારો જાણે કે એક્સ ગર્લફ્રેન્ડ હોય એમ એની તરફ હું જોઈ નથી રહ્યો (નોંધ: આ તો એક વાત છે, અમને ગર્લ ફ્રેન્ડ કે એક્સ ગર્લ ફ્રેન્ડ નો કોઈ અનુભવ નથી. અમે અમારી કોલેજમાં FOSLA ના અગ્રણી સભ્ય હતા)

અને અચાનક એક દિવસ મેડમજી (હોવે, અમારા પોતાના મેડમજ) બોલ્યા કે આ બ્લોગમાં કેમ લખતા નથી. કૈક લખોને તો અમે વાંચીએ.

ફરમાઈશ તો કરી દીધી એમણે પણ અહીં કામમાં વ્યસ્તતા ને કારણે અને અમારા રેઢિયાળપણા ને કારણે કઇ લખાતું નથી.

તો આ એમ જ એક પોસ્ટ ઠોકી છે જેમાં જાણવા/વાંચવા માટે કઈ નથી …

😀😀😀