નવી શરૂઆત ની શરૂઆત

મેઈન હોલ
મેઈન હોલ
મેઈન હોલ
મેઈન હોલ
મેઈન હોલ
મેઈન હોલ
એપલ પ્રોડક્ટ
એપલ પ્રોડક્ટ
રસોડું
રસોડું
ડાયનીંગ રૂમ
ડાયનીંગ રૂમ
ડાયનીંગ રૂમ
ડાયનીંગ રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
પપ્પા મમ્મીનો રૂમ
ઘર પાછળનો બગીચો
ઘર પાછળનો બગીચો
ઘર પાછળના બીજા ઘરો
ઘર પાછળના બીજા ઘરો
ઘર પાછળના બીજા ઘરો
ઘર પાછળના બીજા ઘરો
ઘર આગળ ના બીજા ઘરો
ઘર આગળ ના બીજા ઘરો
ઘર આગળ ના બીજા ઘરો
ઘર આગળ ના બીજા ઘરો

નાનો કૌટુંબીક પ્રવાસ

રવિવાર (25/08/2013) ના પાવન દિવસે અમે સહપરિવાર સરદાર સરોવર નો પ્રવાસ કરી આવ્યા. વિગતવાર આવતા અંકે લખવામાં આવશે 🙂

એનો એક ફોટો મુકું છું

sardar sarovar
sardar sarovar

1​5-08-2013​

આઝાદીના દિવસે 2 ગીત ગીત યાદ  આવે છે
1) વંદે માતરમ
2) ચક દે ઇન્ડિયા
રસ્તા પર ઘણી જગ્યાએ આવા દેશભક્તિના ગીતો હતા. ઘણા લોકો ઝંડા પણ ખરીદતા હતા.
મારા મતે 15 મી ઓગસ્ટે રોડની બાજુમાંથી ઝંડા ખરીદનાર એ દેશભક્ત નથી બલ્કે 16મી ઓગસ્ટે રોડની બાજુમાં કચરામાંથી ઝંડા ઉપાડીને એમને યોગ્ય જગ્યાએ મુકનાર દેશભક્ત છે.
એક ડફોળે વિચાર કરતા મૂકી દીધા ને?
કઈ નઈ મજા કરો રજા માં …