અંગ્રેજી પોસ્ટ

આમ તો આ લગભગ આખી પોસ્ટ અંગ્રેજીમાં છે.
એક મિત્ર એ ફેસબુક પર પોસ્ટ કરી હતી, મને ગમી તો અહિયાં મુકું છું.
જો કોઈને ના ગમે તો …  એમાં હું કઈ નહિ કરી શકું. તમે આ પોસ્ટ ડીલીટ કરી શકો છો (તમારી સ્ક્રીન પરથી).
મને ગમી છે અને મેં સંગ્રહ રૂપે રાખી છે 🙂 .
ખાસ તો પેલા મહિલા મોરચા વાળા (વાળી) લોકોને કહેવાનું કે કોઈ ભડકી ના જતા 🙂 .

— Never raise your voice for any reason to your husband. Its a sign of disrespect.(Prov 15v1)
— Don’t expose your husband’s weaknesses to your family and friends. It will bounce back at you.You are each other’s keeper.(Eph 5v12)
— Never use attitudes and moods to communicate to your husband, you never know how your husband will interpret them. Defensive women don’t have a happy home.(Prov 15v13)
— Never compare your husband to other men, you’ve no idea what their life is all about. If you attack his Ego, his Love for you will diminish.
— Never ill treat your husband’s friends because you don’t like them, the person who’s supposed to get rid of them is your husband.(Prov 11v22)
— Never forget that your husband married you, not your maid or anyone else. Do your duties.(Gen 2v24)
— Never assign anyone to give attention to your husband, people may do everything else but your husband is your own responsibility.(Eph 5v33)
— Never blame your husband if he comes back home empty handed. Rather encourage him.(Deut 3v28)
— Never be a wasteful wife, your husband’s sweat is too precious to be wasted.
— Never answer for your husband in public opinion polls, let him handle what is directed to him although he may answer for you in public opinion polls.(Prov 31v23)
— Never shout or challenge your husband in front of children. Wise Women don’t do that.(Eph 4v31)
— Never be in a hurry in the bathroom and on the dressing table. Out there your husband is always surrounded by women who took their time on their looks.( 1 Sam25v3)
— Don’t forget that husbands want attention and good listeners, never be too busy for him. Good communication is the bed rock of every happy home. (Gal 6v9)
— If your idea worked better than his, never compare yourself to him. Its always teamwork.(Gal 6v10)
— Don’t be too judgemental to your husband. No man wants a Nagging wife.(Eph 4v29)
— A lazy wife is a careless wife. She doesn’t even know that her body needs a bath.(Prov 24v27)(Prov 20v13)
— Does your husband like a kind of cooked food?, try to change your cooking. No man jokes with food. (Prov 31v14)
— Never be too demanding to your husband,enjoy every moment, resource as it comes.(Luke 11v3)
— Make a glass of water the very first welcome to your husband and everyone entering your home. Sweetness of attitude is true beauty. (Prov 31v11)
— Don’t associate with women who have a wrong mental attitude about marriage.(Prov 22v14)
— Your marriage is as valuable to you as the value that you give it. Recklessness is unacceptable.(Heb 13v4)
— Fruit of the womb is a blessing from the Lord, love your children and teach them well.(Prov 22v6)
— You are never too old to influence your home. Never reduce your care for your family for any reason. (Prov 31v28)
— A prayerful wife is a better equipped wife,pray always for your husband and family(1 Thess 5v17)

Have a lovely day….. God bless you all !

​રવિવાર ની સાંજ

રવિવાર ની સાંજ, સાંજના 5 વાગ્યા હશે. હમણાં થોડા  દિવસ થી વાદળો રહે છે એટલે સાંજે વાદળ છાયું વાતાવરણ હતું. ટીના એ સામર્થ્યને ઉઠાડ્યો કે જેથી સાંજે ફરવા જવાય.
ટીના : જલ્દી ઉઠ (3) ,  મો ધોઈ લે જે દૂધ લાવું છું. જલ્દી ઉઠ.
સામર્થ્ય, એકદમ થી જાગ્યો બારીમાંથી બહાર જોયું તો અંધારું હતું.
સામર્થ્ય: ડેડી,  આ પેસ્ટ વાપરું ?
હું: હા આ વાપરી લે.
હવે તમને થશે આમાં શું  પોસ્ટ માં ?
બધું સારી રીતે પતી ગયું પછી થોડી વાર પછી બધાને વિચાર  આવ્યો કે સામર્થ્ય એ સાંજે બ્રશ કેમ કર્યું ?
એમાં થયું એમ કે, ટીના એ સામર્થ્ય ને સાંજે ઉઠાડ્યો,  સામર્થ્ય એ ઉઠીને બારીની બહાર જોયું તો એને લાગ્યું કે સોમવારની સવાર છે અને સ્કુલે જવાનું છે, એટલે ભાઈ ફટાફટ બ્રશ કરીને રેડી થઇ ગયા 🙂

પછી તો બધા એ વાત પર એટલું હસ્યા.

થાય બેટા થાય, સ્કુલ તો ભલ-ભલાને ચક્કર ચડાવી દે.

​આખા બોલા

ઘણા લોકો આખા બોલા હોય છે, જે એમના મનમાં હોય, જે સાચું હોય એ બોલી જાય. એમના મનમાં દ્વેષ ના હોય પણ એ બોલી જાય. (કેટલા સારા માણસો !!!) પણ આ આખા બોલા માણસો માંથી મોટા ભાગના આખા સંભાળનારા નથી હોતા – મતલબ કે એમને કોઈ અરીસો બતાવે તો એમની બળી જતી હોય છે 🙂
મારી સલાહ – જો આખા બોલા છો તો આખા સંભાળનારા પણ થાવ (જો તાકાત હોય તો)