કાગડા બધે કાળા

કાગડા બધે કાળા.. આવી એક કહેવત છે.

 
પણ હું કહીશ કાગડી બધે કાળી.
કાલે અચાનક જ એક મિત્રને  ફોન કર્યો અને એ ભાઈ એમના કરમની કઠનાઈઓ મને કહેવા લાગ્યા :(. 
જાણીને બહુ દુખ થયું પણ શું કરું મારા હાથ માં કશું નતું
 
પણ  પછી થયું કે ભગવાન સારા માણસો ને કેમ આવું કરતો હશે?

પ્રથમ પ્રથમ ઇનામ

કાલે કોકુંને આ વર્ષનું  પ્રથમ પ્રથમ ઇનામ મળ્યું. (ભૂલ માં પ્રથમ શબ્દ ૨ વાર નથી લખાયો 🙂 )

આ વર્ષ ની સ્કુલની હરીફાઈઓ ચાલુ થઇ છે અને વરસાદની  ઋતુની હરીફાઈમાં કોકું પ્રથમ આવ્યો છે.
KUDOS to  ટીઆ !