​ચકો અને ચકી

એક છોકરો અને છોકરી જોડે ભણતા હતા,
ભણતા ભણતા મિત્ર બન્યા.

છોકરો છોકરી ને ક્યારેક ગણિત સીખ્વાડે,
અને ક્યારેક વિજ્ઞાન સીખ્વાડે.

પરીક્ષામાં છોકરી સારા માર્ક્સ લાવી,
અને કોણ જાણે કેમ છોકરો રહી ગયો.

છોકરી એન્જીનીયર બની ગયી,
અને છોકરો B.Sc . કરતો રહી ગયો.

છોકરી ને છોકરો ગમતો હતો અને છોકરા ને છોકરી,
પણ કોણ જાણે કેમ કોઈ એ કોઈ ને કહેવાની હિંમત ના કરી.

આખરે છોકરીના લગ્ન ક્યાંક થઇ ગયા,
અને છોકરો કુંવારો રહી ગયો.

​​

થોડા શબ્દો

1) आज डायरी खोली,इक गुलाब मिला सुखा सा,
काश के उसे दे दिया होता… !

2) 20 साल पहले सोचा था ये गुलाब उसे दूंगा,
सोचते सोचते वक़्त गुज़र गया और गुलाब इक किताब में सुख सा गया ।

3) में तो गभराहट में कभी कुछ कहे नहीं पाया,
तुम्हारी क्या मज़बूरी थी की मुस्कुराती थी पर बोलती न थी ।