ખાંસી


હમણાં રાત્રે ઊંઘતા સમયે અચાનક સામર્થ્યને ખાંસી આવવા લાગી.
ટીના : આ શું થયું, જ પાણી પી આવ. કેમ એકદમ ખાંસી આવવા લાગી ?
સામર્થ્ય : આ એકદમ અનએક્સપેક્ટેડ ખાંસી છે 🙂

હું તો બસ માં-બેટા નો વાર્તાલાપ સાંભળી રહ્યો અને વિચારવા લાગ્યો આ “અનએક્સપેક્ટેડ ખાંસી” એટલે શું ?