Cote D’ivoire & Andorra

હમણાં બે ક્લાયન્ટએ મેલ કર્યા અને પ્રોજેક્ટ માટે ઇન્ક્વાયરી કરી. એ કયા દેશ માંથી આવે છે એ શોધતા નામ મળ્યું “Cote D’ivoire” અને “Andorra”.
બોલો સાંભળ્યું છે આ દેશનું નામ?
હું જે ભૂગોળ શીખ્યો હતો એમાં તો આ નામનો કોઈ દેશ નહોતો 🙂 . થોડી શોધખોળ કરતા ખબર પડી એક આફ્રિકામાં છે અને એક યુરોપમાં.
જોઈએ હવે ક્યારે પાસપોર્ટ બનાવવામાં આવે છે અને મોટા મોટા દેશો સાથે ક્યારેક આવા નાનકડા દેશમાં ફરવા જવાય છે ?
Advertisements

3 thoughts on “Cote D’ivoire & Andorra

    • મારી પાસે તો પાસપોર્ટ જ નથી, પાસપોર્ટ અને વિસા નું થાય તો દુનિયા ફરીએ. સારું સજેશન છે, આભાર 🙂

      મોટા દેશો જોવા કરતા સુંદર દેશો જોવા સારા…

      • પાસપોર્ટ કરાવી તો લો. ફરવા માટેનું પહેલું પગથિયું. બાકી ઘણાં નાનાં દેશો સરસ છે. ભૂટાન, સિંગાપોર, હોંગ કોંગ, મકાઉ, વિયેતનામ – નો વિઝા ઝંઝટ અને નજીક.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s