metal painting

ખરો શબ્દ શું છે એતો મને નથી ખબર પણ ઘણા લોકો આને મેટલ પેન્ટિંગ કહે છે.
આ નીચે મુકેલી કૃતિ ટીઆએ જાતે બનાવેલી છે.

એ એક મેટલ ની પ્લેટ છે જેને ટીપી ટીપી ને આકાર આપવામાં આવ્યો છે. પછી એના પર કલર કરી ને સરસ આકૃતિ (WOW  – આ શબ્દ પછી WOW કેમ કર્યું એ મોટા ભાગના લોકો ને નથી ખબર અને ખબર પડશે પણ નહિ… ) ઉપસાવવામાં આવી છે.  
ઘણી જ સામાન્ય લાગતી વસ્તુ કરવા બેશો તો ખબર પડે… રેલો આવી જશે ભાઈ રેલો…  
 આવી તો ઘણી કૃતિઓ ટીઆ એ બનાવી છે. વિચાર આવે છે કે બધાને ભેગી કરું, ફોટા પડું / સ્કેન કરું ને અહિયાં ભેગી કરું.
 
 જોઈએ ક્યારે અમલ માં મુકાય છે.