ડિસ્કાઉન્ટ

હમણાં એક દુકાન (શોરૂમ) માં ગયા હતા. ત્યાં ટીઆ સેલ્સમેન સાથે ભાવ-તાલ (રક્ઝક) કરી રહી હતી (બધા બૈરાં , ખાસ કરીને આપણા ગુજરાતી બૈરાં જરૂરથી ભાવ-તાલ કરે). હું બાજુમાં બેઠો બેઠો જોયા કરતો અને ફોનમાં ફેસબુક જોઈ રહ્યો હતો.
પેલો ભાઈ બોલ્યો, બેન હવે આનાથી વધારે ડિસ્કાઉન્ટ નહિ થાય 🙂 પછી બોલ્યો સાહેબ તો આઇફોન  વાપરે છે, તમે હવે વધારે ડિસ્કાઉન્ટ  ના માંગો.
હું તરત બોલ્યો, ભાઈ આ તમારા બધાના ડિસ્કાઉન્ટ ભેગા કરીને જ આઇફોન લીધો છે. જુઓને કૈક થતું હોય તો 🙂
નોંધ:
— આ વાર્તા સત્ય ઘટના પર આધારિત જોક છે.
— અમે પાક્કા અમદાવાદી છીએ, અમને કટિંગ ચા ના 2 ભાગ પાડતા શરમના આવે અને ગમે તે સ્ટોરમાં ડિસ્કાઉન્ટ માંગતા પણ શરમ ના આવે 🙂
Advertisements

One thought on “ડિસ્કાઉન્ટ

  1. તમે સાચા અને પાક્કા અમદાવાદી છો!… આમ ડિસ્કાઉન્ટ માંગવાની અણઆવડતના લીધે જ મેં મને આપેલું ‘પાક્કા અમદાવાદી’ નું બિરુદ સહર્ષ દુર કરી દીધું છે.

    ડિસ્કાઉન્ટ તો સૌને વ્હાલું લાગે પણ અન્ય વ્યક્તિઓ તથા દુકાનદારો માટે આઇફોનના ઉપયોગકર્તા અને ડિસ્કાઉન્ટ મેળવવનાર વચ્ચે વિરોધાભાષી સંબંધ હોય એવી ગેરમાન્યતા છે! #જાતઅનુભવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s