થોડું ઓછું તેલ નાખ

રોજની જેમ આજે સવારે સામર્થ્ય સ્કૂલે જવા તૈયાર થઇ રહ્યો હતો અને ટીઆએ માથામાં તેલ ચોળ્યું તો એ એકદમ થી બોલ્યો, ટીના થોડું ઓછું તેલ નાખ. ખુશી કહેતી હતી કે કેટલું તેલ નાખે છે 🙂
મને એવું જોરદાર હસવું આવ્યું કે ના પૂછો… ટીના બોલી “સારું ” અને અમે બંને એકબીજા સામે જોઈને હસ્યાં…
નોંધ:
— ખુશી સ્કૂલમાં સામર્થ્યની બાજુમાં બેસે છે.
— વાર્તા પુરી 🙂
Advertisements

5 thoughts on “થોડું ઓછું તેલ નાખ

  1. કમેન્ટ કરી ત્યાર બાદની સૂચના : ” તમારી ટિપ્પણી સ્વીકૃતિ માટે રાહ જોઈ રહી છે. ”

    પહેલા તો થયું કે મારી ટિપ્પણી કોણ ? અને એ સ્વીકૃતિ’ની રાહ શા માટે જોઈ રહી છે !!! . . . માતૃભાષા તો વર્ડપ્રેસ વાળા જ જીવતી રાખી રહ્યા છે 😉

  2. જ્યારથી આર્ના એ કહ્યું છે કે રેડ કરતા ગ્રીન વોટરબોટલ સરસ છે, ત્યારથી કોઇનું કહ્યું ન માને એવો અમારો વ્રજ તેના ફેવરીટ રેડ કલરનો મોહ છોડીને ગ્રીન બોટલ જ લઇ જાય છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s