ડેટા ચોરી

હમણાં એક બાઈકનું ઇન્સ્યોરન્સ કરવાનો સમય આવી ગયો છે, ICICI  વાળો ભાઈ માથે ચડી ને ઇન્સ્યોરન્સકરવા મંડ્યો છે પણ હું તો જે ભાઈ જોડે ઇન્સ્યોરન્સકરવું છું એમની જોડે જ કરવું ને 🙂

એટલા માં આ મેલ આવ્યો એક કંપની નો. હવે એમને  પડી કે મારે બાઈકનું ઇન્સ્યોરન્સ કરવાનો સમય આવી ગયો છે ?

હમણાં એવી પરિસ્થિતિ આવી ‘તી  કે બેંકમાં એકાઉન્ટ બનાવું પડે, બીજા જ દિવસ થી દુનિયાભર ની બધી બેન્કોએ સંપર્ક કરી લીધો (અને બધાને ભગાડી મુકવામાં આવ્યા 🙂 )

ક્યારેય આવા લોકોને પુછીયે કે મારો ડેટા ક્યાં થી લાવ્યા (ફોને, ઈમેલ… ) તો કોઈ જવાબ ના આપે અને એમ પુછીયે કે તમને કેવી રીતે ખબર પડી કે મારે જરૂર છે તો પાછા ચૂપ.

આ પોસ્ટ સાથે જે ઇમેજ છે એ કંપની નો મેલ આવ્યો હતો મને.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s