​રવિવાર ની સાંજ

રવિવાર ની સાંજ, સાંજના 5 વાગ્યા હશે. હમણાં થોડા  દિવસ થી વાદળો રહે છે એટલે સાંજે વાદળ છાયું વાતાવરણ હતું. ટીના એ સામર્થ્યને ઉઠાડ્યો કે જેથી સાંજે ફરવા જવાય.
ટીના : જલ્દી ઉઠ (3) ,  મો ધોઈ લે જે દૂધ લાવું છું. જલ્દી ઉઠ.
સામર્થ્ય, એકદમ થી જાગ્યો બારીમાંથી બહાર જોયું તો અંધારું હતું.
સામર્થ્ય: ડેડી,  આ પેસ્ટ વાપરું ?
હું: હા આ વાપરી લે.
હવે તમને થશે આમાં શું  પોસ્ટ માં ?
બધું સારી રીતે પતી ગયું પછી થોડી વાર પછી બધાને વિચાર  આવ્યો કે સામર્થ્ય એ સાંજે બ્રશ કેમ કર્યું ?
એમાં થયું એમ કે, ટીના એ સામર્થ્ય ને સાંજે ઉઠાડ્યો,  સામર્થ્ય એ ઉઠીને બારીની બહાર જોયું તો એને લાગ્યું કે સોમવારની સવાર છે અને સ્કુલે જવાનું છે, એટલે ભાઈ ફટાફટ બ્રશ કરીને રેડી થઇ ગયા 🙂

પછી તો બધા એ વાત પર એટલું હસ્યા.

થાય બેટા થાય, સ્કુલ તો ભલ-ભલાને ચક્કર ચડાવી દે.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s