અનામત

સરકારશ્રી પાટીદારો ને પછી અનામત આપે. પહેલા બૈરાઓ, ડોહાઓ અને બુલેટવાળાઓને અલગ થી રોડ બનાવી આપે તો સારું …

નોંધ:
— મહેરબાની કરીને કોઈ મહિલા-મોર્ચા વાળાએ મેથી મારવી નહિ. અમને મેથી પસંદ નથી 🙂
— કોઈ બેહેનોને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, આ તમારી જ બીજી બહેનોના બેફામ ડ્રાયવીંગએ મને આ લખવા મજબુર કર્યો છે.
— મારા ઘરમાં પણ આવા જ બેફામ ડ્રાયવરો છે અને એમને હું હમેશા સમજાવ્યા કરું છું 😦

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s