સારા (સારાહ)

સારા (સારાહ)*

હમણાં થોડા દિવસ પહેલા એક સરસ મજાની છોકરી મળી – સારા. એને જોતા જ એમ થયું કે એની જોડે વાતો કરું, પણ તરત જ સમજાયું કે વાતો કરતા કરવા એને સાંભળવી અને જોવી એ ઘણું મજાનું છે 🙂

ઘણી વાર સુધી મેં એને જોઈ આમ તેમ ફરતા, લોકો જોડે વાતો કરતા. એટલું સરસ મીઠું લાગતું હતું.

​​
થોડી વારમાં જ ટીઆ એ એને બોલાવી અને એની જોડે વાતો કરવા લાગી. પછી એણે મારું નામ પૂછ્યું, ટીઆ નામ બોલી તો એના માટે એ નવું હતું અને એ જરા વિચિત્ર મો કરી ને બોલી “અનુ…રાગ…અંકલ”. હા હા હા, એવું મસ્ત રીતે બોલી તી એ.

પછી છેલ્લે ઘેર જતા એને જન્મદિવસ ની સુભેચ્છા પાઠવી ને અમે ઘેર ગયા.

*સારા કે સારાહ જે નામ નો અર્થ રાજકુમારી થાય છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s