11 years and still strong

11 years

11 વર્ષ પહેલા આજના જ દિવસે એક નાનકડી કંપની માંથી મેં મારા કેરિયર ની શરૂઆત કરી હતી. આમ તો એ પહેલી કંપની નહોતી, એના પહેલા હું 2 મહિના માં 3 જગ્યાએ કામ કરી ચુક્યો હતો 🙂 . આજે 11 વર્ષ પછી એ નાનકડી કંપની એક વિશાળકાય કંપની બની ગયી છે. મને હમેશા અભિમાન રહેશે કે એ કંપનીના પાયામાં હું હતો 🙂

11 વર્ષ તો જોતજોતામાં જતા રહ્યા, પણ હજુ લાગે છે કે મને કઈ નથી આવડતું 😦 . દુનિયામાં એવું ઘણું છે જે જાણવાનું બાકી છે.

ચાલો કામે લાગીએ, આજે કઈ રજા નથી 😀

Advertisements

4 thoughts on “11 years and still strong

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s