થોડી નવા-જૂની 

  • કોકુને એના ક્લાસ માં બેસ્ટ મેનર્સ નો એવોર્ડ મળ્યો છે.
  • ફેન્સી ડ્રેસ સ્પર્ધા માં આખા એના ક્લાસમાં એનો પહેલો નંબર આવ્યો જેમાં સ્ટેજ પર જઈ લગભગ 1000-2000 લોકો સામે એણે પરફોર્મ કર્યું હતું. કુલ લગભગ 500-1000 બાળકો વચ્ચે એ સ્પર્ધા હતી. સ્ટેજ પર જઈ કઈ બોલવું એ એ ઉંમરે મારા માટે અશક્ય હતું :।
  • ધાર્યા કરતા ઘણું સારું રીઝલ્ટ આવ્યું છે :).  બચારા નાના બાળ – 100 માર્કસના પ્રશ્નપત્ર હોતા હશે?
  • કોમ્પ્યુટરમાં 100% માર્ક્સ આવ્યા છે :). જે બદલ કોકુએ એક વેફરનું પેકેટ માંગ્યું મારી જોડે … ખબર નહિ એ હજુ પણ વેફરના પેકેટ, કિનડર જોય થી જ ખુસ થઇ જાય છે 🙂
  • રાત્રે ઊંઘમાં “કોષન 3 ક્યાં હૈ? ” એવું બોલ્યો  …. 😦  – કોકું ને હવે ઊંઘમાં ભણવાના સપના આવવા લાગ્યા છે. બચારું નાનું બાળ. ઈશ્વરભાઈ જલ્દી વેકેસન પાડો.
  • કોકું ગુગલ પ્લે માં જઈને પોતાને મન ગમતી ગેમ શોધવામાં શક્ષમ થઇ ગયો છે :), પણ હજુ એ ઇન્સ્ટોલ નથી કરતો. મને જ કહે છે.
  • 3-4 વર્ષોમાં Let Us C – Yashwant kanetkar લેવી છે કોકું માટે 🙂 (http://www.flipkart.com/let-c-english-13th/p/itmey7dkaggvrmta?pid=9788183331630&srno=b_1&ref=e916b047-9b64-44e2-a140-e6c34f51317f). જોઈએ હવે એ સમયે સંજોગો શું કહે છે?
  • “કસરત કરતા હોવ તો , ટમી કેટલું બહાર આવી ગયું છે ” – હવે એ હસવા હસવામાં સલાહો આપતો થઇ ગયો છે (સલાહ સાચી છે પણ આપણે ક્યાં કોઈની સલાહ માનીએ છીએ)
  • રાત્રે ઊંઘતા મારી જોડે વાતે વળગે તો એની વાતો પૂરી જ ના થાય.
  • માર્ચ જલ્દી આવતો નથી ને કોકુને ઘુસ્સો આવે છે – લો ત્યારે હવે તો આવી ગયો છે. એને થોડી ટાઢક વળી છે.
Advertisements

One thought on “થોડી નવા-જૂની 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s