​હેપ્પી હોળી

બધા મિત્રોને હોળીની શુભ કામના ​:)

1332188863-devotees-gather-for-the-holi-festival_1114092

ઘણા લોકો કહેતા હોય છે… પાણી જીવન છે, પાણી જરૂરી છે, પાણી બચાવો, પાણી વિના હોળી મનાવો. બિલકુલ સાચી વાત છે જો તમે ચા પત્તી નાખ્યા વગર ચા બનાવીને પિતા હોવ તો પાણી વિના હોળી મનાવો.

​અલા ભાઈ આતો એ વાત થઇ કે ચા પત્તી ​નાખ્યા વિના ચા બનાવો.
દૂધ ના નાખો, ખાંડ ના નાખો તો ચાલે પણ ચા માં ચા પત્તી તો નાખવી જ પડે ને.

હવે જો હોળી માં પાણી વાપરવાની ના પાડો તો શું કરવાનું? મંજીરા વગાડવાના?

મારું તો માનવું છે કે હોળી રમો – પાણી થી રમો, રંગ થી રમો, ગુલાલ થી રમો, કાદવ થી રમો.
તમારા ઓળખીતા અને મિત્રો જોડે રમજો. બસ રમતા રમતા કોઈને હેરાન ના કરશો.

તહેવારને તહેવારની રીતે નહિ ઉજવીએ તો શું કરીશું ?

 

​ફોટોસ: ગુગલ પરથી લેવામાં આવ્યા છે. જો તમારા હોય અને તમને કોઈ આપત્તિ હોય તો જણાવશો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s