Happy Birthday Rishi

Happy Birthday Rishi

rishi

 

નોર્મલી ઘણા બધાને એવું હોય કે દોસ્તને ઘેર લાવે તો માં – બાપ કહે કે તું કેવા લોકો જોડે રહે છે આખો દિવસ !

ઈશ્વરભાઈ નો આભાર કે મારે રિશી, શ્રેય, ચિરાગ, સમીર, ચેતન …   એવા દોસ્તો છે કે જેમને જોઇને મારા માં -બાપ કહે કે સુધર હવે… તારા દોસ્તો જેવો થા થોડો  🙂

કોલેજ કાળમાં હું હમેશા રિશીનો જન્મદિવસ ભૂલી જાઉં પણ એ ક્યારેય મારો જન્મદિવસ નથી ભૂલ્યો. અને એ હમેશા કૈક કામની વસ્તુ જ ભેટ આપતો.

આ વખતે મેં યાદ રાખ્યું છે 🙂

કશોક પ્લાન છે, જોઈએ શું થાય છે …

​કોલેજકાળમાં  જેમતેમ પૈસા ભેગા કરીને ટોપાઝ માં (હા એ જ પોલીટેકનીક વાળી) પાર્ટી આપતા હતા. ઘણા વર્ષે હમણાં એક વાર શ્રેય અને ચિરાગ જોડે ગયો હતો . એકવાર હમણાં રિશી જોડે પણ ગયો હતો .

ટુક સમયમાં ફરીથી એ સારા દિવસો નો દોર આવશે 🙂
​જોઈએ હવે, બધું ઈશ્વરભાઈ પર છે 🙂
Advertisements

One thought on “Happy Birthday Rishi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s