તુઝસે નારાઝ નહિ જિંદગી

એક ગીત જે હમેશાથી મને ગમતું આવ્યું છે અને ગમે છે અને ગમતું રહેશે 🙂 (હમને આપકે લિયે કામ કિયા હૈ , કરતે હૈ ઔર કરતે રહેંગે —- હો , એતો જોયું જ છે અમે સંસદમાં કેવા મજા થી બેસી રહે અને કામ ના કરે તો પણ પગાર લઇ જાય. જો સેવા જ કરવી હોય દેશની તો પગાર સુ કરવા લો છો? — જવા દો ભાઈ આ ચૂંટણી ના સમયે આપડે ખોટા રસ્તે વળી ગયા. પાછા ગીત પર આવીએ)

જયારે એકલો બેઠો હોઉં કે ઘેર જોર જોર થી ગીતો વગાડું ત્યારે થોડી વાર પછી ધીમા ગીતો નો વારો આવે અને એમાં આ ગીત પહેલું આવે… બીજું પણ એક ગીત છે આ લેવલ નું જેના વિષે બીજી પોસ્ટ ક્યારેક…

મારી પાસે તો સમય જ ક્યાં છે મારા નશીબમાં શું છે ને જીવનમાં શું કમાયો છું એ જોવાનો,
આ તો બીજાની ‘બળેલી’ જોઈ લઉં છું ને ખબર પડી જાય છે કે મારું નશીબ બુલંદ છે 🙂
– અનુરાગ

Advertisements

2 thoughts on “તુઝસે નારાઝ નહિ જિંદગી

  1. મારું પણ અત્યંત પ્રિય આ ગીત . . . કદાચિત વ્યથિત એવા મન અને એવા જ માણસને અદભુત લાગુ પડતું . . . કે ભાઈ આ શું થઇ રહ્યું છે અને શું થાવા બેઠું છે , એ મને પણ ખબર નથી . . મનેય અચંબો થાય છે , હું ય દિગ્મૂઢ છું !

    Side-talk : બીજું એ કે મને આપની આ પોસ્ટ’ની ટેગ ખુબ ગમેલી ” કાતિલ ઠોકાઠોક ” 😀
    [ ઘણા સમયથી કહેવું હતું , પણ 🙂 ઠોકાઠોક અને એ પણ કાતિલ ! ]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s