કોકું ના કથનો – 6

હમણાં જ પાછલા દિવસોમાં સામર્થ્યએ કરેલા કેટલાક નિવેદનો (નેતાઓ કરે એવા બબુચક કે ફાલતું નિવેદનો નહિ !)
 • આજ સે મેં તેરા બડા ભાઈ હું (બાજુમાં રહેતી નાની બેબીને)
 • યેહ મુઝસે ક્યાં હો ગયા (પરીક્ષામાં 10 સવાલો પૈકી એકનો જવાબ લખવાનું ભૂલી ગયો અને 9/10 આવ્યા ત્યારે 🙂 )
 • સારું ચલ હવે તું મને છાસ બનાવી આપ (સામર્થ્ય અને ટીઆ વચ્ચે નાની બબાલ થઇ અને પછી સામર્થ્ય જમવા બેઠો ત્યારે 🙂 )
 • હન્ડ્રેડ એટલે કે સો (જયારે તમે સામર્થ્યને ચોકલેટ , ગોળી, મીઠાઈ કે રમકડું લાવવા પૂછો કે કેટલા લાવવાના છે?) 
 • બિલકુલ નહિ (કોણ જાણે ક્યાંથી શીખ્યો છે, એને કઈ કહીએ અને ના કરવું હોયતો પ્રેમથી બોલે – બિલકુલ નહિ)
Advertisements

2 thoughts on “કોકું ના કથનો – 6

 1. આજ સે મેં તેરા બડા ભાઈ હું – – જવાબદારી / યેહ મુઝસે ક્યાં હો ગયા – – ચિંતન

  સારું ચલ હવે તું મને છાસ બનાવી આપ – સમાધાન / હન્ડ્રેડ એટલે કે સો – સમજણ

  બિલકુલ નહિ – મક્કમતા . . . એક થી એક ચડિયાતા નિવેદનો [ મજા આવી ગઈ ]

  { તા ક : આ લાઇક કોકું’ને મળે 🙂 }

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s