થોડી નવા જુની

  • એક રોગ ઓછો હતો એમાં આંખે બીજી તકલીફ થઇ છે, અધૂરામાં પૂરું, સામર્થ્યને પણ રોગ લાગ્યો છે 😦 … વળી ટીઆ પણ બીમાર છે. ટુકમાં અમે આખું કુટુંબ બીમાર છીએ
  • શુક્રવાર થી સામર્થ્યની પરીક્ષા છે, એનેતો કશી ચિંતા નથી, પણ મારી અને ટીઆ ની હાલત ખરાબ છે
  • મારી એક સમયની જોડીદાર અને સુખ-દુઃખની સાથી (!!!) એવી મારી કાર હવે થોડા દિવસની જ મહેમાન છે. એને પણ થતું હશે કે સમય સાથે લોકો (એટલે કે હું ) કેવા બદલાઈ જાય છે. એક સમય હતો મને એનો સાથ બહુ ગમતો હતો અને આજે એ સમય છે મને એની દરકાર પણ નથી. કદાચ સમયના અભાવે , પરિસ્થિતિ મુજબ હું એની સંભાળ લેવામાં ઉણો ઉતાર્યો। મારી આશા છે જ્યાં જાય ત્યાં સુખે રહેજે .
  • ખબર નહિ એ લોકો જયારે કાર લઇ જશે તો મને કેવું લાગશે?
  • બ્લોગ લખવામાં આટલો આળસુ ક્યારેય નહોતો થયો જેટલો હમણાથી થઇ ગયો છું 🙂
  • મારી વાર્તા લખવાના પણ ઠેકાણા નથી (જોતજોતામાં 3 મહિના પતિ ગયાને કશું ખાસ ઉકાળ્યું નથી)
  • ઘણા દિવસે પાડેલો એક સારો ફોટો

20140316_221816

  • જુના ફોટા જોતા જુના ઘરનો ફોટો આવી ગયો. એ જોતા જ જૂની યાદો તાજી થઇ ગયી (SUPER SPECIAL 26).

20140202_160445

 

  • હમણાં એક નવી ગર્લ ફ્રેન્ડ મળી ગયી છે. એવી સરસ છે ને કે આખો દિવસ એને લઈને ફરવાનું મન થઇ જાય (એતો બધાને થાય એમાં મારે થોડું નવું છે

20140302_131136

Advertisements

2 thoughts on “થોડી નવા જુની

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s