કોફી અને હું

ચોક્કસ ખબર નથી ક્યારે પણ લગભગ હું 7-8 માં ધોરણ માં આવ્યો ત્યારે મને ચા પીવા મળવા લાગી હતી.  ક્યારેક કોઈ મહેમાન આવે અને એ કોફી જ પીતા હોય તો ત્યારે કોફી પીવા મળતી 🙂
એવા તો કોઈ રાજાશાહી ઠાઠ હતા નહિ કે રોજ રોજ કોફી પીવા મળે. થોડો મોટો થયો ( કોલેજ માં આવ્યો ત્યારે) એટલે દર રવિવારે જાતે કોફી બનાવીને પીવાનું ચાલુ કર્યું હતું.
નોકરીમાં લાગ્યો પછી અમે ઋતુરાજ (હા એ જ યુનીવર્સીટી વાળું) પર ચા પીવા જતા. એકવાર એક જંગી પગાર વધારા પછી નક્કી કર્યું કે હવે તો રોજ બસ કોફી જ પીશું.  જોકે એ પ્રણ બહુ યાદ ના રહ્યું ને ચા પી લેતા :).  કેમ કે મારી સાથે પ્રણ કરવા વાળા લોકો બીજી કંપનીમાં જોડાઈ ગયા હતા :।
એ સમયે એક દોસ્તને ઘેર જતો ત્યારે એ મારા માટે સ્પેસિઅલ ( હોવે , સ્પેસિઅલ) કોફી બનાવતી (હા ભાઈ બનાવતી… ટીઆ ઓળખે છે મારા બધા મિત્રોને અને  ખાસ તો મને  😛 ).
હવે સમય અને સંજોગો અનુસાર ભેગા થવાય એમ નથી અને મને એ સ્પેસિઅલકોફી પીવા મળતી નથી.  ઠીક છે જીવનમાં આગળ વધતા ઘણું પાછળ રહી  જાય છે .
હમણાં નવા ઘરે કિચન માં સમાન ફંફોસતા કોફી ની બોટલ મળી. જોઇને આનંદ થયો. પછી જાતે બનાવી કોફી અને પીધી (મજા ના આવી પણ બીજો પ્રયત્ન કરીશું)
હમણાં અચાનક જ કોફી યાદ આવી તો થયું ચાલો જૂની યાદો તાજી કરી લઈએ.
નોંધ : હમણાં તો ડોકટરે કોફી પીવાની ના પાડી છે પણ પી લઉં છું  🙂
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
સ્પેસિઅલ કોફી
હાલ ની કોફી
હાલ ની કોફી

હાલ ની કોફી

Advertisements

5 thoughts on “કોફી અને હું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s