અખતરો – 3

અચાનક વિચાર આવ્યો કે પોસ્ટ બાય મેલ ના વિકલ્પને જોઈએ (આખરે તો NERDY જીવ રહ્યો ને. એને બધું હાઈ-ફાઈ જોઈએ). મારી બીજીં WP ની સાઈટમાં કર્યું હતું પણ આ બ્લોગ માં ક્યારેય નતું કર્યું. એટલે જરા બરાબર તપાસ કરીને પછી એને વાપરવાનો વિચાર છે. એ પ્રયોગ રૂપે આજે 2 રોકેટ શ્રી હરિકોટા સ્ટેશને થી ઉડાડવામાં આવ્યા હતા અને એ બંગાળ ની ખાડીમાં ખાબક્યા વિના સીધા પોસ્ટ માં આવીને પડ્યા. જોઇને ખુશી થઈ કે ચાલો કોક ડેવલપર તો બગ ફ્રી કામ કરે છે 😉

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s