2014

ગયા વર્ષે વિચાર્યું હતું કે 2014 માં બરાબર બ્લોગીંગ કરીશું. 10 દિવસ થઇ ગયા છે અને આપડે એજ ઢેર ના ઢેર 🙂
સમય ની તીવ્ર તંગી વર્તાઈ રહી છે.  કોઈક વાર વિચારું છું કે 7-8 વર્ષો પહેલા હું ઓફીસ થી ઘેર આવતો, જમીને ફરવા જતો, રાત્રે કોમ્પ્યુટરમાં મુવી જોતો, ચેટ કરતો, રેડીઓ સાંભળતો વગેરે વગેરે…
હવે તો જાણે કે ઘેર ખાવા ને ઊંઘવા જ જાઉં છું…
પણ હા, આમાં પણ સમય કાઢીને હવે ટીઆ ને થોડી મદદ કરવા લાગ્યો છું (ટીઆ વાંચશે તો કહેશે ખોટું ખોટું ઠોક્યું છે :P). કોઈ વાર કોકુને ભણાવાની જવાબદારી પણ આવી જાય છે જે જેમ-તેમ નિભાવી લઉં છું (કેમ કે હું ટીઆ જેવો સારો અનુભવી શિક્ષક નથી). સવારે એને ઊંઘમાંથી ઉઠાડવો, તૈયાર કરીને સ્કુલે મુકવા જવો જેવા કામો કરી દવ છું.
Advertisements

2 thoughts on “2014

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s