કોકું અને ડેડી ની ઓફીસ

 કોણ જાણે શું છે પણ કોકુને એમ કહો કે ડેડીની ઓફીસ જવાનું છે તો ભાઈ અડધી રાત્રે તૈયાર. કપડા બદલવા પણ ના રહે.  ઘણા દિવસે હમણા એક દિવસ એને ઓફિસે આવવા મળ્યું. પણ એ જરા શરમાળ છે એટલે બધા બેઠા હોય તો અંદર આવતો ના હતો અને રીસેપ્સન પર જ બેસી રહ્યો. પછી હું એને થોડું સમજાવીને અંદર લઇ આવ્યો તો એ બેસી ગયો. ખૂણામાં શાંતિ થી બેસી ગયો અને યુ-ટ્યુબ પર કાર્ટુન જોવા લાગ્યો.
એમાં ચિરાગે એનું નામ પાડ્યું: eSiteWorld.com Youtube Video Developer
થોડી વાર બેઠો પણ એને મજા આવી ગયી. ઘેર જઈને મને પૂછ્યું ફરી ક્યારે તમારી ઓફીસ જઈશું 🙂
Advertisements

6 thoughts on “કોકું અને ડેડી ની ઓફીસ

    • 1) કોકુ’એ કાઈ સૂચન કર્યું ?
      જવાબ: નીરવભાઈ કોકું કોઈ સુચન નથી કરતો , એતો સુચના આપે બસ 😉
      કોકુએ વિડીયો જોયા પણ ગીત ના સંભળાયું એટલે કીધું કે આમાં ગીત સંભળાય એવું કરજો બીજી વાર આવું એટલે.

      2) નવી થીમ મુબારક
      જવાબ: આભાર. નવી થીમ તો ક્યારનો શોધી રહ્યો છું. એક થીમ સેટ કરું ને ના સારી લાગે એટલે ફરી જૂની કરી દવ છું. જોઈએ ક્યારે સારી થીમ મળે છે.

      નોંધ: જો તમારા કોમ્પ્યુટર માં 1366 થી વાઈડ રેસોલ્યુસન હસેતો થીમ સારી લાગશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s