કેટલાક ઈમેલ

 

 

 

 

 

હમણાં જ થોડા ઈમેલ્સ આવ્યા. જોઇને મજો પડી ગયો.

 

walk-in

 

મને તો આ જાહેરાત જોઇને ખુબ હસવું આવ્યું પછી થોડા ગંભીર સવાલો થયા …
1) આ લોકો ને PHP નો માણસ જોઈએ છે ડોટ નેટ નો કે રૂબી ઓન રેલ નો કે કોણ જાણે શાનો?
2) ડેવલપર જોઈએ છે કે પ્રોજેક્ટ મેનેજર જોઈએ છે ?
3) પાછું જાહેરાતમાં પગાર વિષેની જગ્યા ખાલી હતી (કે રાખવામાં આવી હતી. એટલે તમને ખબર ના પડે કે આમને કેટલા વાળો માણસ જોઈએ છે. અહિયાં જવું કે ના જવું)?
panda
આ ઈમેજને મોટી કરી ને કે ડાઉનલોડ કરીને જો જો. મજા પડી જશે. માંગશો તો મૂળ ઈમેલ પણ તમને મોકલી આપીશ.
આ પાન્ડા , પેન્ગ્વીન વાળા તો બાપા બહુ ડેન્જર.
પાન્ડા અને પેન્ગ્વીને તો કેટલાકના ઘર ચલાવી દીધા (કેમકે એ બહુ મોટું બહાનું હતું, લોકો ને ખબર ના હોય અને તમે બોલો એટલે પેલો સાંભળ્યા કરે). હવે તો પાછા આ લોકો એ પાન્ડા/પેન્ગ્વીન પ્રમાણે કામ કરી આપશે એવું કહે છે. આ ધંધો સારો. ઓછા માં ઓછા 6 મહિના તો લાગે જ એ ખબર પડતા કે તમે કશું કામ કર્યું નથી. ત્યાં સુધીતો જલસા. પછી થોડું કરો એટલે બીજા 2-3 મહીને કામ દેખાય. તમારે કોઈ ચિંતા નહિ કરવાની. બધું હાલે રાખે.
ખાસ નોંધ :
કોઈએ આ પોસ્ટ એના માટે લખાઈ છે એવું ના સમજવું. તમે કદાચ હજુ એ કક્ષાએ નથી પહોચ્યા કે મને તમારા માટે પોસ્ટ લખવાનો સમય મળે. એટલે વાંચી ને ભૂલી જજો અને મજા કરજો.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s