કોકું ના કથનો – 5

કોકું કથનો 

  • ટીઆ લંચબોક્ષ માં બિસ્કીટ ના મુક મેમે ના પાડી છે, તું એવું કર લડ્ડું મુક 🙂
  • ડેડી મને કામ કરતા શીખવાડી દો હું તમારી સાથે ઓફીસમાં આવીશ તમને કામ કરાવવા.

 

વધારામાં આજે તો થોડા ટીઆ ના કથનો પણ છે

ટીઆ ના કથનો
  • તમારા 9 કેટલા વાગ્યે વાગશે? ( બહુ જટિલ સવાલ છે આ. જેનો જવાબ હું નથી આપી શકતો. એક સમજુ પત્ની તરીકે ટીઆ થોડામાં ઘણું સમજી જાય છે.)
  • નહાયા પછી આ રૂમાલ કેમ પલંગ પર મુક્યો છે, બરાબર જગ્યા એ લટકાવો ને. (આ તો હમેશા એવું જ થાય છે એમાં હું કે કોઈ બીજો પરણિત પુરુષ કઈ ના કરી શકે.)
  • હવે એક પણ નવો મોબાઈલ ના જોઈએ ઘર માં ( દરેક નવા મોબાઈલની ખરીદી પછી ટીઆ મને આજ સમજાવતી હોય છે.)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s