ફીબોનાકી ડે (05-08-13)

બહુ જ જાણીતો શબ્દ છે જો તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ 😛  

અમારે ફીબોનાકી સીરીઝ માટે પ્રોગ્રામ બનાવવાનો પણ આવતો હતો, જે મેં કાયદેસરનો ગોખી કાઢ્યો હતો અને પરીક્ષામાં પુછાતાની સાથે જ છાપી કાઢવામાં આવ્યો હતો.
પરીક્ષાની વાત નીકળી છે તો થોડું કોલેજ ને યાદ  દઈએ.
આજે 10-12 વર્ષ ની કારકિર્દી પછી મારી એક મિત્ર રેનું (જે આજકાલ એક બહુ મોટી MNC માં છે મારા બીજા મિત્રો ની જેમ :P. JFYI મારા મોટા ભાગ ના મિત્રો MNC માં જ છે. થોડા ઘણા ઇન્ડિયા માં છે, બાકી મોટા ભાગ ના તો બહાર દેશ માં જ છે. હું જ એક અહિયાં પડ્યો પાથર્યો છું.) ના શબ્દો યાદ આવે છે… “સાલે વો કોલેજ કે ગરીબી કે દિન મેં ભી હમ બાદશાહ જૈસે જીતે થે
મતલબ કે
ભલે એ સમયે ઘેરથી આવતા થોડા પૈસાની ગરીબીમાં રહેતા હતા, પણ ફૂલ મજા કરતા અને સુખી જીવન જીવતા। આજે આટ આટલા પગાર છતાં જીવન માં ખુસી નથી
Advertisements

2 thoughts on “ફીબોનાકી ડે (05-08-13)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s