​ કોકું ​ની રવિવાર ની ખરીદી

koku

​રવિવારે આખો દિવસ અમે એક​અગત્યના ​કામથી બહાર ગયા હતા સાંજે તો ટીઆ ની હાલત ના હતી કે એ ફરવા આવે. એટલે જવાબદારી મારા માથા પર આવી. આમ પણ હું અને કોકું મજા થી ફરી આવીએ ઘણી વાર. અમે ફરવા નીકળ્યા અને એ પહેલી વસ્તુ બોલ્યો… ડેડી ટેકટર જોઈએ છે. મેં કીધું ચાલો ​લઈએ બીજું શું. દુકાન માં ગયા તો સીધું આંખો સામે ટેકટર જ આવ્યું.
ભાવતાલ કર્યા વિના સીધું લઇ ને આવી ગયા ઘેર. અને પછી બરાબર ની ગાડિયો ફેરવી અને રસ્તા બનાવ્યા…
Advertisements

One thought on “​ કોકું ​ની રવિવાર ની ખરીદી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s