કોકું ના કથનો – 4

કોકું ની મોટી બહેન (મીશું – કોકુંના કાકાની છોકરી એટલે કે મારી ભત્રીજી) પાસે સ્કેટિંગ બૂટ્સ છે અને એને બહુ જ સરસ સ્કેટિંગ કરતા આવડે છે. એ અમારે ત્યાં રહેવા આવે એટલે લઈને આવે અને ઘર આગળ સ્કેટિંગ કરે. અમને પણ થયું કે કોકું માટે આ લાવીએ. અમને વિચાર આવ્યો એ પહેલા કોકું ને આવી ગયો.
જેમ તેમ કરી ને એને સમજાવ્યો કે તું નાનો છે હમણાં. થોડો મોટો થાય એટલે લઇ આપીશું. સારું કહેવાય કે એ સમજી ગયો.
હમણાં એક દિવસ અમે એના માટે સ્કેટિંગ લેવા ગયા. તો કોકું એ મને ધારદાર સવાલ કરી દીધો …
હું મોટો થઇ ગયો ડેડી ? — મને કશું જ સમાજ ના પડી કે શું જવાબ આપું.
કોકું બહુ જ ખુશ થઇ ગયો અને હજુ સ્કેટિંગ લીધા એટલા માં જ બોલ્યો, મારે સ્કેટિંગ નથી જોઈતા. મારે તો ટ્રેન જોઈએ છે…
એની માને (ટીઆને) હવે પૈસા આપવા પડશે, ટ્રેન લાવવા સ્તો !
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s