એક માણસ

​વાળ – પાતળાં છે અને જથ્થો ઓછો છે અને ધોળા આવી ગયા છે.
માથું – માથા પર વચ્ચે એક ગોબો છે જે વાળ નીચે ઢંકાયેલો છે.
આંખો – બહુ નબળી છે – ચશ્માં છે અને એક આંખે 50-60 % જ દેખાય છે.
કાન – બંને કાને થોડું ઓછું સંભળાય છે.
નાક – સુંઘવાની શક્તિ નજીવી. જરા અમથી ધૂળ ઉડે ને છીકો આવી જાય.
દાંત – નબળા અને થોડાક પોલા પણ. થોડું ખાટું ખાતા દુખવા આવે.
ગળું – જલ્દી થી બગડી જાય.
હૃદય – એક વાલ્વ માં જરાક તકલીફ છે.
પેટ – પાચન શક્તિ મંદ.
શારીરિક બાંધો – નબળો.
પણ આ બધાની સાથે આ માણસનો જુસ્સો ગજબ, એનો ઈશ્વર જોરદાર, એનું પરિવાર મજબુત અને એના મિત્રો ખમતીધર…
Advertisements

2 thoughts on “એક માણસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s