​કોકું ના (ખતરનાખ) કથનો – 3

પહેલા: કોકું બુમ પાડે ડેડી અને દાદી બોલે “હા બોલ”
હવે: કોકું બુમ પાડે ડેડા અને દાદા બોલે “હા બોલ” ( કોણ જાણે ક્યાં થી શીખ્યો છે ડેડા બોલતા 🙂 )
ટુક માં કોકું મને જયારે પણ બોલાવે, દાદા-દાદી ને નાહક નું હા બોલવાનું થાય જ…
Advertisements

2 thoughts on “​કોકું ના (ખતરનાખ) કથનો – 3

  1. બાળકો દર વખતે શીખી લાવે તે જરૂરી નથી , ક્યારેક પોતાનું નવું ઇન્વેન્ટ પણ કરતા હોય છે – અને હા , તમારા વિવિધ ફોટાઓ સરસ લાગે છે ! સરસ બનાવ્યું

    • હા દરેક વખતે એ શીખી ને કરે એમાંનો નથી, નવું નવું ઘણું શોધી લે છે. આતો અમારે ત્યાં પેટન્ટ લેવાનો રીવાજ નથી એટલે નથી લેતા 😛
      આમ પણ એ કોપ્યુટરમાં ટીઆ, એના દાદા અને દાદી કરતા વધારે જ જાણે છે. એ પણ જાતે અનુભવ કરી ને શીખી ને (એક વાર આમ જ સીખતા સીખતા એ મારું લેપટોપ રીસ્ટોર પણ કરી ચુક્યો છે. જેથી બધો ડેટા જતો રહ્યો હતો).
      અને ફોટા તો મારી જુવાની ના સમય ના છે એટલે સારા છે 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s