નવું હેડર

cropped-me1.png

આમ તો ઘણા દિવસ થી મુક્યું છે પણ થયું આજે એના વિષે થોડું ટપકાવી લઈએ.

 
આ ઈમેજ ને ઘણા મહિનાઓ પહેલા કોલાજ કરેલું છે પણ એ જે કોમ્પ્યુટર માં કર્યું હતું એ બંધ હતું. બીજું કોમ્પ્યુટર અને લેપટોપ છે એટલે એની અવગણના કરવામાં આવી હતી. લગભગ 4-5 મહિના પછી એને ચાલુ કરવામાં આવ્યું છે. એટલે યાદ કરી ને પહેલા આ ફોટો લઇ લેવામાં આવ્યો હતો. ફોટો લીધા ના બીજા દિવસે જ એ પાછું બગડ્યું હતું પણ હવે એનું સ્વાસ્થ્ય સારું છે.
આ ફોટા માં હું નવો નવો જુવાન થયો હતો ત્યારથી હમણાં હજુ જુવાન છું ત્યાં સુધીના ઘણા બધા ફોટા મુકેલા છે. સમય મળશે તો દરેક ફોટા વિષે માહિતી લખીશ.
Advertisements

2 thoughts on “નવું હેડર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s