ગુજરાતી સ્પામરો

spam

પહેલા અંગ્રેજ સ્પામડા આવતા હતા, હવે તો આપણા દેસી લોકો પણ આવી ગયા છે બજાર માં.  ચાલો આપણા લોકો એ વિકાસ તો કર્યો તો.

Advertisements

6 thoughts on “ગુજરાતી સ્પામરો

 1. આ સંદેશમાં અમ વિકિમિત્રોના નામોનો ઉલ્લેખ થયો એટલે નાનકડી ચોખવટ. જો કે શ્રી.કાર્તિકભાઈએ જણાવ્યું જ છે. આ સ્પામરો “ગુજરાતી” જ હોય એવું પણ ચોક્કસ નથી હા, બૉટ દ્વારા ગુજરાતી લખાણ ઊઠાવાતું હોય એમ બને. આ લખાણ ગુજરાતી વિકિપીડિયાની ચર્ચાનાં અંગત પાનાનું છે. અને આ લખાણમાં જેઓનાં નામોલ્લેખ છે તેઓને આ “સ્પામ સેવા” સાથે કશું લાગતું વળગતું નથી. મૂળ ચર્ચા આપ નીચેની કડી પર વાંચી શકો છો. ધન્યવાદ.
  ( http://goo.gl/rCmtp )

  • અશોકભાઈ નમસ્કાર.
   અહી મારો ગુજરાતી લોકો કે ગુજરાતી બ્લોગ ને ભાંડવાનો કોઈ જ આશય ના હતો. ઉલટાનું કોઈ એમ કરે તો મને ઘુસ્સો આવી જાય (સ્વાભાવિક છે).
   મારો કહીં પોસ્ટ લખવાનો આશય એ હતો કે હવે ગુજરાતી ભાષાને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે સ્માપ માં. કદાચ આ ગુજરાતી ભાષાની વધતી લોકપ્રિયતા છે.
   છતાં પણ આપ મહાનુભાવને ખોટું લાગ્યું હોય તો ક્ષમા કરશો.

   And sir Hats Off to your research about that reference 🙂

   • અરે અનુરાગભાઈ, આપનાં ઈરાદા વિશે શંકા કરવાનું તો હોય જ નહિ ને. (કદાચ મેં બહુ ચોખવટ ન કરી, માત્ર ડિસ્ક્લેમર ટાંક્યું એટલે સમજફેર થઈ) મેં તો માત્ર વાચનાર એમ ન સમજે કે આ ’નામી’ઓ આ ધંધો કરે છે એટલા ખાતર ચોખવટ માત્ર મુકી. એ પણ વિકિની ઈસ્ટાઈલમાં 🙂 માઠું લાગવાનું કારણ જ નથી. આપે તો વ્હિસલ બ્લૉઅરની ભૂમિકા ભજવી ગણાય. અને એ બદલ અમારે આપનો આભાર માનવાનો હોય. ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s